• A
  • A
  • A
1લી મેથી પોરબંદરમાં ‘હેલ્મેટ નિયમ’ લાગુ પડશે

પોરબંદર: આગામી 1લી મે ગુજરાત સ્થાપના દિવસથી ‘હેલ્મેટ નિયમ’ લાગુ પડશે અને તેની કડક અમલ પણ કરાવવામાં આવશે.


પોરબંદરના જિલ્લા પોલીસવડા શોભા ભુતડાએ જણાવ્યું છે કે, પોરબંદરમાં મોટા ભાગે અકસ્માત હેલ્મેટ ન પહેર્યા હોવાના કારણે પણ થયા છે. અનેક પરિવારોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે. ત્યારે હેલ્મેટ પહેરવુંએ વાહન ચાલકની સેફટી વધુ સુરક્ષિત છે.
પોરબંદર શહેરમાં ‘હેલ્મેટ નિયમ’ આવતા પોતાના વ્હાલ સોયા પુત્રને અકસ્માતમાં ગુમાવનાર પાલિકા ના પૂર્વ કર્મચારી અતુલભાઈ કારિયા એ પણ લોકો ને હેલ્મેટ પહેરી જિંદગી બચ્ચાવા ની અપીલ કરી ગત તારીખ 30/11/2015 ના રોજ અતુલભાઈ કારિયા ના પુત્ર પ્રણવ નું પોલિટેક્નિક કોલેજ પાસે અકસ્માત થયો હતો અને હેલ્મેટ ના પહેર્યું હોવાના કારણે તેને માથાના ભાગે હેમરેજ થયું હતું અને 2/12/2015 ના રોજ રાજકોટ હોસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
અતુલ ભાઈએ તંત્ર પાસે પોતાના ખર્ચે હેલ્મેટ સર્કલ બનાવી દેવા લોક જાગૃતિની માટે વહીવટી તંત્ર પાસે માંગ કરી હતી, અને વાલીઓને પોતાના વ્હાલસોયા પુત્ર-પુત્રીઓને હેલ્મેટ પહેરાવીને જ વાહન ચલાવવા દેવા અપીલ કરી હતી. ​

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  मुख्‍य पान

  राज्य

  देश

  विदेश

  व्‍यापार

  गुन्‍हेवृत्त

  क्रीडा

  मनोरंजन

  इंद्रधनू

  मैत्रिण

  फोटो आणि व्हिडिओ

  भ्रमंती

  ગુજરાતી ન્યૂઝ

  اردو خبریں

  MAJOR CITIES